સુપ્રિમ કોર્ટના ફિક્સ પગારના કેસમાં હવે મુવમેન્ટ આવવાની શરૂઆત થઈ છે. ગુજરાત સરકારના નાણા વિભાગે તાત્કાલિક ૧૯૯૮ થી ફિક્સપગારની ભરતી વાળા કર્મયોગીઓની માહિતી સુપ્રિમ કોર્ટના કેસ અંતર્ગત મંગાવેલ છે. ચૂંટણી પહેલાં આ કેસમાં ભૂકંપ આવે તેવું દેખાઈ રહ્યું છે.
હાયરની ભરતી મેરીટ તા. ૨૩/૨૪ - ૧૨/૨૦૧૩ પડે તેવી સંભાવના છે.
મુખ્યશિક્ષક ( HTAT ) ભરતી અંતર્ગત ૧૫૦૦ થી વધુ સીધીભરતીની
જગ્યાઓ ખૂબજ નજીકના સમયમાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.
ડિસેમ્બર - જાન્યુઆરી માસ ભરતી માસ તરીકે ઓળખાય તો નવાઈ
નહિ.
ધોરણ 1 થી 5 માં છેલ્લા ઘણા સમયથી ભરતી થઈ નથી. ધોરણ 1 થી 5 માં ભરતીની સંભાવના છે.
ધોરણ 1 થી 5 માં છેલ્લા ઘણા સમયથી ભરતી થઈ નથી. ધોરણ 1 થી 5 માં ભરતીની સંભાવના છે.
No comments:
Post a Comment