Pages

Total Pageviews

Friday, 18 October 2013

અદભૂત અજાયબી !

                                                     Gujarati Jokes 34

આપણું મગજ એ માનવી શરીર ની સૌથી અદભુત અજાયબી છે…
તેનું વજન ૧.૪ કિલો ગ્રામ હોય છે…
તેમાં અંદાજે ૧૦૦ બિલિયન જેટલી કોષિકા ઓ હોય છે…
તે ૨૪ કલાક અને ૩૬૫ દિવસ સતત કાર્ય કરે છે…
આપણા જન્મ ની સાથે જ તે શરુ થઇ જાય છે ….
અને છેક મરણ સુધી ચાલુ જ રહે છે!!!
માત્ર એક જ જગ્યાએ તે બંધ થાય છે????
ખબર છે કઈ જગ્યા ????
.
.
.
.
.
.
.
.
.
.
.
પરીક્ષાખંડ??
કઈ ખોટું કીધું હોય તો કયો?

No comments:

Post a Comment