Pages

Total Pageviews

Friday, 18 October 2013

દોસ્ત કેવો હોય ?

                                       Gujarati Jokes65


દોસ્ત એ નથી કે જે તમારે કામ આવે;
દોસ્ત એ છે કે જે તમારી ટી-શર્ટ લઈ જાય અને પછી ક્યારેય પાછી જ ના આપે !
.
.
દોસ્ત એ નથી કે જે "પાર્ટી" માંગે;
દોસ્ત એ છે કે જે તમારે ઘરે આવી કહે,
"આજે શુ બનાવ્યુ છે? - જે પણ હોય જલ્દી થી લઈ આવ"
.
.
દોસ્ત એ નથી કે જે ફોન કરીને મળવા આવે;
દોસ્ત એ છે કે જે ઘરની બહાર આવી ને મેસેજ કરે કે
"નાલાયક, ઘરની બહાર આવ - ઊભો છુ"
.
.
દોસ્ત એ નથી કે જે કબર ઉપર ફૂલ ચડાવે;
દોસ્ત એ છે કે જે ત્યા ટી-શર્ટ લઈ ને આવે અને કહે,
"લે...નથી જોઈતો તારો આ અહેસાન, ઊભો થા અને મારી દોસ્તી પાછી દે !!"

     

No comments:

Post a Comment