Pages

Total Pageviews

Thursday, 3 October 2013

શિક્ષકોના હાયરગ્રેડ માટેના પરિશ્રમના અર્થઘટનનો વિરોધ



શિક્ષકોના હાયરગ્રેડ માટેના પરિશ્રમના અર્થઘટનનો વિરોધ   પ્રાથમિક શિક્ષકોને નિયત સમયે મળતી બઢતીના લાભો માટે મુખ્ય શિક્ષક ગુણવતા કસોટી પસાર કરવી ફરજિયાત હોવાના એક પરિપત્રના અર્થઘટનનો વિરોધ સાથે ઉચ્ચસ્તરે રજૂઆતો કરાઇ છે. અત્યાર સુધી હાયરગ્રેડ માટે સી.સી.સી. (કોમ્પ્યુટર કૌશલ્ય કસોટી) પસાર કરવાની થતી હતી. પરંતુ રાજ્યની લોકલફંડ કચેરીના તાજેતરના પરિપત્રથી જિલ્લા સ્થાનિક ભંડોળ હિસાબ કચેરીને હાયરગ્રેડ માટે એચ-ટાટ પાસ કરવી...

No comments:

Post a Comment