Pages

Total Pageviews

Thursday, 5 September 2013

TEACHERS DAY



  1.  મદ્યપાન ન કરવું.
  2. પદ અને કદનો મદ ન કરવો.
  3. ચોપાટ ન રમવી. (જુગાર ન રમવો) કોઈની સાથે રમત ન કરવી, દાવપેચ ન અજમાવવા, શિકાર ન કરવો એટલે કે કોઈના સ્વમાન પર ઘા ન કરવો.
  4. કોઈની સાથે  મારામારી ન કરવી એટલે કે શિક્ષક અહિંસક હોવો જોઈએ.
  5. કઠોર કે કટુ વચન ન બોલવા 
  6. કોઈની નિંદા ન કરવી.
  7. સ્ત્રીઓને હંમેશા સન્માન આપવું.
સૌજન્ય : ગૂગલ ઈમેજ અને વિકિપીડિયા 

No comments:

Post a Comment