Pages

Total Pageviews

Thursday, 19 September 2013

HTAT NEWS

ગયા વર્ષમાં થયેલ HTAT ની ભરતીમાં ગુજરાત સરકાર દ્વારા અનામતના યોગ્ય ધારા-ધોરણો જાળવ્યા ન હોવાથી તે લોકોનો કેસ 1 વર્ષથી કોર્ટમાં કેસ કરેલ છે..છેલ્લે સરકાર તરફથી સરકાર તરફથી એવુ સોગંદનામુ કરવામાં આવ્યુ છે કે તે લોકોને વિદ્યાસહાયકની ભરતી પુરી થઇ જાય પછી તરત જ તેમને ઓર્ડર આપીશુ..છેલ્લા હિયરિંગમાં સરકારી વકીલ હાજર નહોતો રહ્યા તો જજ સાહેબે આ લોકોને જલદી ઓર્ડર આપવા કહ્યુ છે..એક મત મુજબ આ મેટર સોલ્વ થાય પછી HTAT ની જાહેરાત આવશે...

No comments:

Post a Comment