Pages

Total Pageviews

Monday, 26 August 2013

fix pay news


હાઇકોર્ટના ચુકાદાને સરકારે પડકારેલ છેઃ 
ગુજરાત સરકાર કોઇ કારણોસર સુનાવણી થવા દેતી નથીઃ 
મામલો સ્થગિત રાખવા કરે છે માંગણી
નવી દિલ્હી, તા.,૧૪: ગુજરાત સરકારના ફીકસપગારમેળવતા કર્મચારીઓએ રેગ્યુલર પે સ્કેલ મેળવવા માટે લાંબ સુધી રાહ જોવી પડે તેવા સંજોગો ઉભા થયા છે. કારણ કે મામલો હાલ સુપ્રિમ કોર્ટમાં છે અને ત્યાં સતત મામલો પાછો ઠેલાતો રહે છે.
દોઢ વર્ષ પુર્વે ગુજરાત હાઇકોર્ટે ફીકસવેતનમેળવતા હજારો કર્મચારીઓના ચહેરા મલ્કી ઉઠે તેવો ચુકાદો આપતા જણાવ્યુ હતુ કે ફીકસ વેતન યોજના ગેરબંધારણીય છે અને સરકારને જણાવ્યુ હતુ કે તે આવા કર્મચારીઓને રેગ્યુલર પે સ્કેલની કેટેગરીમાં લાવે એટલું જ નહી તેઓને એરીયર્સ પણ ચુકવે. આ પછી
 ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી અને મામલો હજુ પેન્ડીંગ છે. એવો આક્ષેપ થઇ રહ્યો છે કે ગુજરાત સરકારને અપીલ સાંભળવામાં રસ નથી.
એક એન.જી.ઓ. ના રાજેન્દ્ર શુકલાના જણાવ્યા પ્રમાણે ગુજરાત હાઇકોર્ટે ડીસેમ્બર ૨૦-૨૦૧૧ના રોજ આદેશ આપ્યો હતો...

No comments:

Post a Comment